Coffee Can Investing: The Low-Risk Road (Gujarati)

Coffee Can Investing: The Low-Risk Road (Gujarati)

Author : Saurabh Mukherjea, Rakshit Ranjan, Pranab Uniyal (Author) Chirag Thakkar (Translator)

In stock
Rs. 499.00
Classification Business
Pub Date 2023
Imprint Manjul Publishing House
Page Extent 282
Binding Paperback
Language Gujaratiii
ISBN 9789355439031
In stock
Rs. 499.00
(inclusive all taxes)
OR
About the Book

મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપૉઝિટ અને શૅરબજાર અને તેમને વાર્ષિક ધોરણે 8થી 12% જેટલું નજીવું વળતર મળતું હોય છે. દુર્ભાગી લોકો તો મંદીના કડાકામાં ઘણા રૂપિયા ગુમાવતા પણ હોય છે, પરંતુ જો કોઈ બીજો કોઈ માર્ગ હોય તો? જો તમને તમારા રોકાણો પર 10 કે 15 નહીં, પરંતુ 20% ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દર (CAGR) મળે તો? આખા બજાર કરતાં અડધું જોખમ લઈને તમે તમારા રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું?


About the Author(s)

સૌરભ મુખર્જી માર્સેલિયસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના સ્થાપક છે. 2014, 2015 અને 2016માં એશિયા મની પોલ દ્વારા તેમને ભારતમાં અગ્રણી ઇક્વિટી વ્યૂહરચનાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મુખર્જી CFA ચાર્ટરધારક પણ છે.

રક્ષિત રંજન માર્સેલિયસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સના સ્થાપક છે. યુકે (2007-09) અને ભારતમાં (2015 અને 2016) બંનેમાં તેમના ક્ષેત્રના ટોચના ત્રણ સંશોધક વિશ્લેષકોમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. રક્ષિત એક CFA ચાર્ટરધારક છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BTech પણ ધરાવે છે.

પ્રણવ ઉનિયાલ HDFC સિક્યુરિટીઝના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના હેડ છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BTech કર્યું છે અને તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, કલકત્તામાંથી મૅનેજમેન્ટના અનુસ્નાતક ડિપ્લોમાધારક પણ છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18424568
Code ProfilerTimeCntEmallocRealMem