Qutub Minar: Head in the Clouds ( Gujarati)

Qutub Minar: Head in the Clouds ( Gujarati)

Author : Narayani Gupta

In stock
Rs. 150.00
Classification Childrens Book
Pub Date March 2021
Imprint Manjul Publishing House
Page Extent 32
Binding Paperback
Language Gujarati
ISBN 9789389647518
In stock
Rs. 150.00
(inclusive all taxes)
OR
About the Book

ભારતવર્ષમાં અતીતના સ્થાપત્યો એક નજરાણાંના રૂપે સ્વીકૃતિ પામ્યા છે. દેશભરમાં પથરાયેલા દરેક સ્થાપત્યો એક આગવો ઇતિહાસ ધરાવે છે. કળા-કારીગરીની સાથે જોડાયેલા રોચક ઇતિહાસથી પેઢી દર પેઢીના બાળકો પરિચિત બને તે માટે આ સ્થાપત્યનોની માહિતી પુસ્તકરૂપે પ્રકાશિત થઇ રહ્યા છે તે આનંદની વાત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની યુનિસ્કોએ દુનિયાભરના નામાંકિત સ્મારકોને હેરિટેજનો દરજ્જો ઘોષિત કરે છે. ભારતના આવા કુલ 37 સ્થાપત્યોને હેરિટેજ તરીકે જાહેર થયા છે તેમાં કુતુબ મિનાર તત્કાલિન સમયની સ્થાપત્ય-કલાને ઉજાગર કરે છે. ઉત્તર ભારતમાં દક્ષિણ દિલ્હીમાં સૂફી સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની કબર છે તેના નામ પરથી આ મિનારાનું નામ ‘કુતુબ મિનાર’ પડ્યું. મેહરાઉલીના ઐતિહાસિક ગામની નજીક ‘કુતુબ મિનાર’ તેની અતીતની ભવ્યતાની ઝાંખી કરાવે છે. પૂર્વજ મોગલ શાસકો દ્વારા ઇ.સ. 1192થી 1503ના ત્રણસો વર્ષના સમયગાળામાં કુતુબ મિનારનું નિર્માણ થયું હતું. ભારતવર્ષના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવતા સ્થાપત્યો અને તેની સમૃદ્ધિ વર્તમાનને રોમાંચિત કરી દે છે.

About the Author(s)

લેખિકાઃ નારાયણી ગુપ્તાને બાળપણની દિલ્હીના સ્મારકોની ઘણી ખુશનુમા યાદો છે – ખાસ કરીને કુતુબ મિનાર પર ચઢીને નીચેના ચમકતા કુદરતી દૃશ્યને ચોખ્ખી હવામાં જોવાની યાદ તે તાજી કરે છે. તે અને તેમના વિદ્યાર્થીઓ ઘણીવાર ચર્ચા કરે છે કે કેવી રીતે જૂનાં મકાનો અને કુદરતી દૃશ્યો તેમને ભૂતકાળને સમજવામાં મદદ કરે છે. ‘હેરિટેઝ વૉક’ લેવાના ગ્રૂપના તેઓ એક ભાગ છે. જેઓ ઐતિહાસિક મકાનોનું રક્ષણ કરે છે. તે તેમના મોબાઇલ ફોન ખિસ્સામાં મુકાવી દે છે જેથી તેઓ સૂર્યપ્રકાશનું સૌંદર્ય અથવા દૂરના ડોમની જૂની ઈંટો અને તેના દૃશ્યને ચૂકે નહીં.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18480408
Code ProfilerTimeCntEmallocRealMem