Sanchi: Where Tigers Fly and Lions Have Horns (Gujarati)

Sanchi: Where Tigers Fly and Lions Have Horns (Gujarati)

Author : Sohail Hashmi (author) Falguni Nishat (Translator)

In stock
Rs. 150
Classification Childrens Book
Pub Date March 2021
Imprint Manjul
Page Extent 32
Binding Paperback
Language Gujarati
ISBN 9789389647471
In stock
Rs. 150
(inclusive all taxes)
OR
About the Book

વિશ્વમાં ભારત ધર્મનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાના તમામ ધર્મો ભારતમાં પ્રસાર-પ્રચાર પામ્યા. વસુધૈવ કુટુંમ્બકરમ્ ની ભાવના સાથે ભારતમાં પ્રવાસી ધર્મગુરુઓનું આગમન સદીઓથી થતું રહ્યું હતું. ભગવાન બુદ્ધના સમયમાં ધર્મનો પ્રસાર મધ્ય ભારતમાં કેન્દ્રિત થયો. અને હિમાલય સુધી વિસ્તર્યો. અર્વાચીન ભારતમાં મધ્યપ્રદેશ સ્થિત સાંચીની ટેકરીએ ઉપર ઇસુના જન્મ પહેલાં ત્રીજી સદીમાં બૌદ્ધ મઠનું નિર્માણ કરવાવામાં આવ્યું હતું. આ સ્તૂપની સંરચના તે કાળની ધર્મપ્રિયતા અને કળા-કારીગરીને ઉજાગર કરે છે. સાંચીના સ્તૂપની કોતરણી અને સંરચનામાં વન્યજીવો અને જીવસૃષ્ટિને બેખૂબીથી કંડારાયેલા છે. બૌદ્ધ ધર્મના અનુયાયી, સંત-સાધ્વીઓ, સાધુઓને પોતાની દૈનિક ક્રિયાઓ માટેની વ્યવસ્થા અદભૂત રીતે કરાયેલા આ સ્તૂપો આજે પણ નવી પેઢીના બાળકો માટે રોમાંચિત બની રહે છે.

About the Author(s)

લેખકઃ સોહિલ હાશ્મિને કુટુંબીજનો, મિત્રો અને કેમેરા સાથે ભારતની ઓછી જાણીતી જગ્યાઓ ખૂંદવી ગમે છે. તેમણે 2005માં ‘દિલ્હી હેરિટેજ વર્ક્સ વીશ હાશ્મિ’ ચાલુ કર્યું. પહેલાં તેમણે બાળકો સાથે આ શરુ કરેલું. હવે તો તેમાં મોટાઓ પણ છે. તેમનો ઉદ્દેશ્ય શહેરનો અદભૂત ઇતિહાસ અને વારસો બતાવવાનો છે તેઓ ભારતના સાહિત્યને બતાવવા માટે ફિલ્મો પણ બનાવે છે. તેમને આ પુસ્તિકા લખવાનો ખૂબ આનંદ આવ્યો, કારણ કે સાંચી તેમની પ્રિય જગ્યા છે. જેમાં 200 વર્ષ જૂની સુંદર શિલ્પકૃતિઓ અને લાંબો ઇતિહાસ છે.

[profiler]
Memory usage: real: 31981568, emalloc: 31276936
Code ProfilerTimeCntEmallocRealMem