The Archer (Gujarati)

The Archer (Gujarati)

Author : Paulo Coelho

In stock
Rs. 250.00
Classification Fiction
Pub Date March 2021
Imprint Manjul
Page Extent 158
Binding Hardback
Language Gujarati
ISBN 9788195041527
In stock
Rs. 250.00
(inclusive all taxes)
OR
About the Book

ધનુર્ધર’ પુસ્તક વિશેઃ
આ પ્રેરણાદાયી કથામાં એક ધનુર્ધર તેત્સુયા પાસેથી ધનુર્વિદ્યાના ઉદાહરણો દ્વારા એક યુવાન કઈ રીતે ચાતુર્ય અને ચોક્કસાઈ સાથે અર્થસભર અને વ્યવહારુ જીવન જીવતા શીખે છે તેનું રસપ્રદ પ્રેરણાત્મક આલેખન છે. ધનુર્વિદ્યા હોય કે જીવનનું કોઇપણ કામ, એ કઈ રીતે જીવનને અર્થસભર બનાવી શકે છે, તેની વાત એટલે ‘ધનુર્ધર’.

About the Author(s)

લેખક વિશેઃ પૉલો કોએલો
વિશ્વવિખ્યાત બેસ્ટસેલર ‘ધ એલકેમિસ્ટ’ના લેખક પૉલો કોએલો દ્વારા લખાયેલા સૌથી વધુ વંચાતા લેખકોમાંના એક છે. તેઓ પોતાની રોચક શૈલી, ઉત્તમ વાર્તારસ અને વિષય વૈવિધ્યને કારણે બેસ્ટસેલિંગ લેખક બન્યા છે. જીવનદર્શન અને પ્રેરણાદાયી લેખ તેમના જાણીતા વિષયો રહ્યા છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18431760
Code ProfilerTimeCntEmallocRealMem