Rich Dad Poor Dad (Gujarati)

Rich Dad Poor Dad (Gujarati)

Author : Robert T. Kiyosaki (Author) Nitin Bhatt (Translator)

In stock
Rs. 499.00
Classification Self-help
Pub Date July 2020
Imprint Manjul
Page Extent 320
Binding Paperback
Language Gujarati
ISBN 9789389647914
In stock
Rs. 499.00
(inclusive all taxes)
OR
About the Book

પાછલા ૨૦ વર્ષથી પર્સનલ ફાયનાન્સને લગતા પુસ્તકોમાં નં. ૧ બેસ્ટ સેલર તરીકે રહેલા 'રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકની મદદથી ઘણા લોકો પોતાના આર્થિક જીવનનું સુકાન પોતાના હાથમાં લઈ શક્યા છે અને તેને સરળતાથી આગળ ધપાવી શક્યા છે.

About the Author(s)

રોબર્ટ ટી. કિયોસાકી એક અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગ સાહસિક, તાલીમ આપનાર, વક્તા અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ સીરીઝના પુસ્તકોના બેસ્ટસેલર લેખક છે. ૪૭ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓએ કેશફ્લો ટેકનોલોજીસ નામની કંપની ભાગીદારીમાં સ્થાપી જે હાલમાં દુનિયાના અનેક દેશોના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તાલીમ આપી રહી છે. રોબર્ટે ૧૬ જેટલાં પુસ્તકો લખ્યા છે જેની અઢી કરોડથી વધારે નકલો છપાઈ ચૂકી છે. રોબર્ટ વિષે વધુ માહિતી માટે જુઓ www.richdad.com

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18408088
Code ProfilerTimeCntEmallocRealMem