Sampoorna Yog Vidhya ( Gujarati)

Sampoorna Yog Vidhya ( Gujarati)

Author : Rajeev Jain 'Trilok'

In stock
Rs. 399.00
Classification Yoga
Pub Date
Imprint Manjul Publishing House
Page Extent 596
Binding Paper Back
Language Gujarati
ISBN 9789390085538
In stock
Rs. 399.00
(inclusive all taxes)
OR
About the Book

આ પુસ્તકમાં પતંજલિયોગપ્રદીપ, હઠયોગપ્રદીપ, ઘેરંડ સંહિતા, વશિષ્ટ સંહિતા વગેરે પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથનો સંક્ષિપ્ત સાર છે. સાથે અષ્ટાંગ યોગ, યોગાસન અને પ્રાણાયામ સાથે સંકળાયેલ તમામ વિદ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ અને સાદી ભાષામાં પ્રસ્તુત કરાયેલી છે.
આ પુસ્તકમાં યોગ આધારિત ચિકિત્સા પદ્ધતિ તેમજ શારિરીક, માનસિક અને ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓની રજૂઆત થઇ છે.

About the Author(s)

લેખક વિશે...

રાજીવ જૈન ‘ત્રિલોક’ ત્રણ દશકથી યોગ તેમજ અધ્યાત્મ સાથે જોડાયેલા છે. તેઓ યોગ, ધ્યાન, પ્રાણાયામ, મુદ્રા, બંધ, કુંડલિની યોગ, જ્યોતિષ, તંત્ર-મંત્ર, હસ્તરેખા સૂર્ય વિજ્ઞાન, આયુર્વેદ જેવી ભારતીય પ્રાચીન વિદ્યાના જ્ઞાતા છે. અને આ તમામ વિષયો પર તેઓ નિરંતર સંશોધન અને લેખન કરી રહ્યા છે.
અનુવાદક વિશે...
ફોરમ પટેલ, મુંબઇ ખાતે સાહિત્ય અને મીડિયા ક્ષેત્રે સંપાદન અને અનુવાદના કાર્યો કરી રહ્યા છે,
તાજેતરમાં ‘સંપૂર્ણ યોગ વિદ્યા’ તેમના દ્વારા થયેલું અનુવાદિત પુસ્તક છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18452760
Code ProfilerTimeCntEmallocRealMem