The Business of the 21st Century (Gujarati)

The Business of the 21st Century (Gujarati)

Author : Robert T. Kiyosaki

Out of stock Notify Me
Rs. 299.00
Classification Network Marketing
Pub Date July 2020
Imprint Manjul
Page Extent 168
Binding Paperback
Language Gujarati
ISBN 9789389647921
Out of stock Notify Me
Rs. 299.00
(inclusive all taxes)
About the Book

૨૧મી સદી ૨૦મી સદીથી તદ્દન અલગ છે જેમાં નવો વ્યવસાય શરૂ કરવા કે રૂપિયા કમાવા માટે મોટી મૂડી કે ડિગ્રીની જરૂર નથી. એ કયો વ્યવસાય છે, એમાંથી શું પ્રાપ્ત થઈ શકે છે અને એ કેવી રીતે શરૂ કરવો એના વિષેની વિષદ માહિતી એટલે '૨૧મી સદીનો વ્યવસાય'.

About the Author(s)

રોબર્ટ ટી. કિયોસાકી એક અબજોપતિ રોકાણકાર, ઉદ્યોગ સાહસિક, તાલીમ આપનાર, વક્તા અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ સીરીઝના પુસ્તકોના બેસ્ટસેલર લેખક છે. ૪૭ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા પછી તેઓએ કેશફ્લો ટેકનોલોજીસ નામની કંપની ભાગીદારીમાં સ્થાપી જે હાલમાં દુનિયાના અનેક દેશોના લોકોને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તાલીમ આપી રહી છે. રોબર્ટે ૧૬ જેટલાં પુસ્તકો લખ્યા છે જેની અઢી કરોડથી વધારે નકલો છપાઈ ચૂકી છે. રોબર્ટ વિષે વધુ માહિતી માટે જુઓ www.richdad.com
જ્હોન ફ્લેમિંગ એક સફળ ઉદ્યોગ સાહસિક, સલાહકાર અને વક્તા છે જે હાલમાં Direct Selling News જે Direct Selling Industry નું મહત્વનું પ્રકાશન છે, તેના પ્રકાશક છે. જ્હોન ‘ધ વન કોર્સ’ નામના પુસ્તકના લેખક છે, જેમાં આર્કિટેક્ચરના નિયમોના ઉપયોગથી સફળ જીવન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
કિમ કિયોસાકી સ્ત્રીઓને પૈસા અને રોકાણ વિષે શિક્ષિત કરવાના ઉમદા હેતુથી તેમની જિંદગીના બિઝનેસ અને રીયલ એસ્ટેટના બધા અનુભવો નાણાકીય શિક્ષણના મિશનમાં ઉતારી દીધાં છે. તેઓ Rich Woman: A Book On Investing For Women નામના પુસ્તકના લેખિકા છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18423440
Code ProfilerTimeCntEmallocRealMem