The Subtle Art Of Not Giving a F*** ( Gujarati)

The Subtle Art Of Not Giving a F*** ( Gujarati)

Author : Mark Manson (author) Jatin Vora (Translator)

Out of stock Notify Me
Rs. 299.00
Classification Self-Help
Pub Date January 2021
Imprint Published by HarperCollins
Page Extent 220
Binding Paperback
Language Gujarati
ISBN 9789390351589
Out of stock Notify Me
Rs. 299.00
(inclusive all taxes)
About the Book

પુસ્તક વિષે: પ્રેરણાત્મક પુસ્તકોની શ્રેણીમાં એક નવી જ વિચારશૈલી
પ્રસ્તુત કરતું આ પુસ્તક હકારાત્મક બનીને સ્વપ્નોમાં રચવાના
બદલે જમીની હકીકતનો સામનો કરી સંતોષપૂર્ણ અને સુખી જીવન
જીવવાનો એક નવો જ રાહ આપણને દર્શાવે છે. આ પુસ્તકમાં ઘણા
સત્યપ્રસંગોને આવરી લેવામાં આવેલ છે જે અત્યંત દિલચસ્પ તો છે
જ પરંતુ કડવી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે અને તેમ છતાં
તેનો સામનો કરવાની પ્રેરણા આપી સુખી જીવન તરફ દોરી જાય
છે. આ પુસ્તકમાં મેન્સન આંખથી આંખ મિલાવી, મુશ્કેલીઓનો
હિંમતભેર સામનો કરવાનો વિચાર લઈ આવ્યા છે અને આ પુસ્તકને
રસપ્રદ સત્યકથાઓ અને પ્રસંગો સાથે એક ક્રૂર હાસ્યથી ભરપૂર
બનાવ્યું છે. આ પુસ્તકના સિધ્ધાંતોને સરળતાથી અનુસરી આપણે
વધુ સંતોષપૂર્ણ અને હકીકતસભર જીવન જીવવા તરફ અગ્રેસર થઈ
શકીએ છે.

About the Author(s)

માર્ક મેન્સનનું બાળપણ યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસમાં થયો. બોસ્ટનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. તેમણે તેમનો પ્રથમ બ્લોગ સન 2008માં શરુ કર્યો જે ડેટિંગ વિશેની સલાહ આપતા વિષયના કેન્દ્રમાં રહ્યો. માર્ક મેન્સન વિશ્વના કેટલાય દેશોનું પરિભ્રમણ કરી યુ.એસ.ના ન્યૂ યોર્ક ખાતે સ્થાયી થયેલ માર્ક મેન્સન એક લોકપ્રિય બ્લોગર છે, જે વિશ્વભરમાં વીસ લાખથી વધુ વાચકો અને ચાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે.તેઓ વ્યસાયિક બ્લોગર, ઉદ્યોગસાહસિકો રહ્યા. આગળ જતા તે બ્લોગ પર પુરૂષોને જીવનની સામાન્ય સલાહ આપવાનું શરૂ કર્યું. જીવનની ભાવનાત્મક સમસ્યાઓમાં મદદરૂપ બની શકે તેવા કન્ટેટ્ન્સ તેઓ તેમના બ્લોગમાં નિયમિત મૂકે છે. જે ઘણા લોકપ્રિય બની રહ્યા. તેમના બ્લોગના કન્ટેન્ટ્સ પરથી પુસ્તકનું પ્રકાશન થયું જે વિશ્વના લાખો વાચકોએ વધાવ્યું. ન્યૂયોર્ક ટાઇમ્સની બેસ્ટસેલરની યાદીમાં ટૂંકાગાળામાં નંબર વનની શ્રેણીમાં આવી ગયું. એક બ્લોગરની નવી જ માર્ક મેન્સને પશ્ચિમના નામી કલાકારોની આત્મકથા લખવાનું પણ શરુ કર્યું. માર્ક મેન્સની ‘ગપસપ’ વિષય પરની કોમેન્ટ યુવાનોમાં ખૂબ લોકપ્રિય બની. ’ધ સટલ આર્ટ ઑફ નૉટ ગિવિંગ અ * ક’ પુસ્તક દુનિયાની પ્રમુખ ભાષામાં અનુવાદ થયો છે. જેની લાખો નકલો વેચાઇ ગઇ. ગુજરાતીમાં પણ આ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18475640
Code ProfilerTimeCntEmallocRealMem