Tuesdays with Morrie: An old man, a young man, and life's greatest lesson (Gujarati)

Tuesdays with Morrie: An old man, a young man, and life's greatest lesson (Gujarati)

Author : Mitch Albom (Author) Nitin Bhatt (Translator)

Out of stock Notify Me
Rs. 299.00
Classification Self-Help
Pub Date 25th January 2024
Imprint Manjul Publishing House
Page Extent 252
Binding Paperback
Language Gujarati
ISBN 9789355438669
Out of stock Notify Me
Rs. 299.00
(inclusive all taxes)
About the Book

આ પુસ્તકનો સૌથી વધુ મહત્ત્વનો સંદેશો કયો છે, તો તેના પ્રસિદ્ધ થવાનાં વીસ વર્ષ બાદ હું એટલું કહી શકું કે આ પુસ્તકનો સૌથી વધુ મહત્ત્વનો સંદેશો આ જ છે. અલબત્ત, મોરીએ શીખ આપતી વખતે કહેલાં બીજા વિચારો અને સૂત્રો પણ જરૂરી છે. જીવનની કોઈ પણ પળે તમે કદાચ અનુભવશો કે તે વિચારો અને સૂત્રો પ્રકાશ ફેંકે છે.
પરંતુ ‘આપવું એ જ જીવવું છે’ તે મોરીએ કહેલું તેના કરતાં પણ વધુ ગહન છે. તે તેમનું તત્ત્વજ્ઞાન હતું, જીવન જીવવાનો હેતુ હતો, કદાચ તેમનું રહસ્ય હતું.

About the Author(s)

મિચ એલ્બમે બીજાં 6 પુસ્તકો લખ્યાં છે. તે ‘Detroit Free Press’ અખબારના કટાર લેખક છે અને ABC તથા WJR-AMના રેડિયો હોસ્ટ છે. 10 વર્ષથી વધુ સમયથી તેમને અમેરિકાના સંપાદકો દ્વારા શ્રેષ્ઠ રમત-ગમતના કટાર લેખક તરીકે સન્માનવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં આ ઉચ્ચતમ સન્માન છે. તે ESPNના સ્પોર્ટ્સ રિપોર્ટર્સ કાર્યક્રમના પેનલિસ્ટ છે અને તેમના નેટવર્કમાં કૉમેન્ટેટર તરીકે પણ કાર્યરત છે. તે અનેક સમાજકલ્યાણના ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને મેટ્રોપોલિટન ડેટ્રોઇટમાં કાર્યરત બે ટ્રસ્ટના સ્થાપક છે. ‘Dream Fund’ ટ્રસ્ટ આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને કલા શીખવા માટે સહાય કરે છે. ‘A Time to Help’ દર મહિને કાર્યરત સ્વૈચ્છિક કાર્યક્રમ છે, તે તેમનાં પત્ની જેનીન સાથે મિશિગનમાં રહે છે.
‘Tuesdays with Morrie’ પુસ્તક 36 દેશોમાં અને 31 ભાષામાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે.

[profiler]
Memory usage: real: 20971520, emalloc: 18440808
Code ProfilerTimeCntEmallocRealMem